સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડીકરણની રીતે પાઘડી = ___ ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત મિલકત - દેવાં મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત મિલકત - દેવાં મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શબ્દોને પ્રતિલિપિ સ્વરૂપે સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે. લેખિત મૌખિક શાબ્દિક આપેલ પૈકી એક પણ નહીં લેખિત મૌખિક શાબ્દિક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડમેળમાં લખાય છે. બધી જ રોકડ આવક અને જાવક માલનું રોકડ અને ઉધાર વેચાણ ફક્ત રોકડ જાવક આપેલ પૈકી એક પણ નહીં બધી જ રોકડ આવક અને જાવક માલનું રોકડ અને ઉધાર વેચાણ ફક્ત રોકડ જાવક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ. જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ. ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી. ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજ એટલે દેવાંનો કુલ મિલકતો સાથેનો ___ ભાગાકાર ગુણોત્તર એક પણ નહીં સરવાળો ભાગાકાર ગુણોત્તર એક પણ નહીં સરવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર 0% GST લાગુ પડે છે ? કાર લોખંડ કમ્પ્યુટર તાજા શાકભાજી કાર લોખંડ કમ્પ્યુટર તાજા શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP