સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રેફરન્સ શેરની આંતરિક કિંમત શોધતી વખતે પ્રેફરન્સ શેરમૂડીમાં શું ઉમેરવામાં આવશે ?

પ્રેફરન્સ શેરનું ચઢત વ્યાજ
પ્રેફરન્સ શેર ચઢત ડિવિડન્ડ
આપેલ બંને
પ્રેફરન્સ શેરનું લિસ્ટિંગ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ?

અવેજ પદ્ધતિથી
ઉચક / ઉઘડી રકમથી
ચોખ્ખી મિલકત પદ્ધતિથી
કુલ મિલકત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે :

વેચાણ ખાતું
ખરીદપરત ખાતું
માલ ખાતું
વેચાણપરત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ?

વાજબી કિંમત
દાર્શનિક કિંમત
ચોખ્ખી કિંમત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP