સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
વેચાણ ભરતિયું
માલ આવક પત્રક
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?

₹ 1,20,000
₹ 80,000
₹ 1,50,000
₹ 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP