સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે. પ્રણાલિકાગત અભિગમ આપેલ પૈકી એક પણ નહીં અતિવિશાળ અભિગમ આધુનિક અભિગમ પ્રણાલિકાગત અભિગમ આપેલ પૈકી એક પણ નહીં અતિવિશાળ અભિગમ આધુનિક અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે. ખરીદી વખતે ચૂકવેલી રકમમાં એક પણ નહી. ભાડે ખરીદ કિંમતમાં રોકડ કિંમતમાં ખરીદી વખતે ચૂકવેલી રકમમાં એક પણ નહી. ભાડે ખરીદ કિંમતમાં રોકડ કિંમતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.માસઉત્પાદન (એકમોમાં)તૈયાર માલનો સ્ટોક (એકમો)માર્ચ80002000એપ્રિલ70001000મે90003000એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો. ₹ 14,00,000 ₹ 16,00,000 ₹ 18,00,000 ₹ 12,00,000 ₹ 14,00,000 ₹ 16,00,000 ₹ 18,00,000 ₹ 12,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ લક્ષણ ધરાવતા ઉદ્યોગોમાં પ્રોત્સાહક યોજનાઓનું ક્ષેત્ર સામાન્ય રીતે અસ્થાને છે. કામગીરી કે પ્રદર્શન માપનમાં મુશ્કેલી જોખમકારક કાર્ય આપેલ તમામ ગુણવત્તા નિયંત્રણ કામગીરી કે પ્રદર્શન માપનમાં મુશ્કેલી જોખમકારક કાર્ય આપેલ તમામ ગુણવત્તા નિયંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર એ ___ કરવેરા છે. આપેલ બંને પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં પ્રત્યક્ષ આપેલ બંને પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં પ્રત્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP