સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પેઢીમાં નિયમિત સમયાંતરે ઉદ્ભવતો આવક અથવા જાવકનો સતત પ્રવાહને શું કહે છે ?

એન્યૂઈટી
રોકડપ્રવાહની સમયરેખા
આપેલ પૈકી કોઈ નહીં
વાર્ષિક હપ્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લાઈટ બિલ ખર્ચ માટે ફાળવણીનો આધાર :

લાઈટના પોઈન્ટ્સ
કર્મચારીની સંખ્યા
પરોક્ષ મજૂરી
રોકાયેલી જગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

માલ આવક પત્રક
વેચાણ ભરતિયું
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કારખાના મેનેજરનો વાર્ષિક પગાર 2,00,000 છે તો તે ___ ખર્ચ કહેવાય.

અર્ધ-ચલિત ખર્ચ
નિયમિત ખર્ચ
સ્થિર ખર્ચ
ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અસામાન્ય બગાડનો ખર્ચ તેની પડતર કિંમતે ___ ખાતે લઈ જવાય છે.

નફા નુકસાન ખાતે
વેપાર ખાતે
નફા નુકસાન ફાળવણી ખાતે
પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP