સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીની રકમ કયા સૂત્રથી શોધી શકાય ? ધંધાની ખરીદકિંમત - કુલ મિલકતો કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત ધંધાની ખરીદકિંમત - કુલ મિલકતો કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈપણ ખર્ચ એક્મદીઠ સમાન કે સરખું હોય તો તે ___ ખર્ચ ગણાય. અર્ધ-ચલિતખર્ચ ચલિત ખર્ચ નિયમિત ખર્ચ સ્થિર ખર્ચ અર્ધ-ચલિતખર્ચ ચલિત ખર્ચ નિયમિત ખર્ચ સ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય. પડતર દાર્શનિક સરેરાશ બજાર કિંમત પડતર દાર્શનિક સરેરાશ બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વિગત બંને હિસાબમાં દર્શાવાય છે? મિલકત વેચાણનું નુકસાન પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પેનલ્ટી ઘાલખાધ અનામત મિલકત વેચાણનું નુકસાન પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પેનલ્ટી ઘાલખાધ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુન: વીમો આપનાર કંપની માટે આપેલા પુન: વીમા પ્રીમિયમ ___ આપેલ પૈકી એક પણ નહીં આવકનો વધારો છે. આપેલ બંને આવકનો ઘટાડો છે. આપેલ પૈકી એક પણ નહીં આવકનો વધારો છે. આપેલ બંને આવકનો ઘટાડો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ વાઉચિંગનો હેતુ નથી. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP