સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચનાર વતી નાણાં ઉઘરાવતી અને વેચનાર વતી લેણદારોને નાણાં ચૂકવી આપતી કંપનીને કમિશન કઈ રકમ પર મળશે ?

દેવાદારો પાસેથી મળેલી રકમ
દેવાદારો પાસેથી મળેલી રકમ + લેણદારોને ચુકવેલ રકમ
કુલ દેવાદારો + કુલ લેણદારો પર
ચોખ્ખી મિલકત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.
તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
તે સંપૂર્ણપણે કરપાત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ?

ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન
ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે.
ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે.
ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP