સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી અનુમાન નથી.

માલસામગ્રીનું અપ્રચલિત થવું
ઘાલખાધની જોગવાઈ કરવી
ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું
ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર ધંધાકીય વ્યવહાર નથી ?

ધંધાર્થે ખરીદેલો માલ
માલનું વેચાણ
ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી
વેચાણ વેરાની ચુકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ?

ભરપાઈ ચૂક ભૂલ
સિદ્ધાંતની ભૂલ
ખોટો સરવાળો
સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડીકરણની રીતે પાઘડી = ___

ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો
મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત
મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત
મિલકત - દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP