સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ હિસાબી પદ્ધતિ વસ્તુ કે સેવાના એકમની વેચાણ કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ધારા મુજબ કંપનીએ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત મૂડીકંપની અને નફાનો ખ્યાલ ___ એ આપ્યો હતો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લાંબાગાળાના દેવાં ₹ 6,00,000 અને માલિકીના ભંડોળ ₹ 10,00,000 તો દેવાં-ઈક્વિટી ગુણોત્તર કેટલો ?