સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ?

₹ 15,000
₹ 25,000
₹ 80,000
₹ 40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

ચાલુ મિલકત સ્વરૂપનાં
લાંબાગાળાનાં રોકાણો
કાયમી ધંધાકીય રોકાણો
સ્થિર આવકનાં રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે ?

ડિરેકટરોનું મંડળ
મધ્યસ્થ સરકાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે.

આપેલ બંને
આરોગ્યરક્ષણ પરિબળો
પ્રોત્સાહક પરિબળો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP