સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર પ્રણાલી લેખન પ્રણાલીની મુખ્ય આવશ્યકતા નથી ?

ઉચિત વ્યવસ્થિત ડેટાબેઝ
સંચાલન પ્રક્રિયા
હિસાબી માળખું
બેંક ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે.

₹ 30,00,000
₹ 31,00,000
₹ 20,00,000
₹ 28,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની પોતાના જૂના શેરહોલ્ડરે ધારણ કરેલા શેર ખરીદવાનો પ્રથમ અધિકાર આપે છે, આ શેર એટલે ___

પ્રેફરન્સ શેર
હક્કના શેર
બોનસ શેર
ઈક્વિટી શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP