ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. મહા + ઔદાર્ય = મહૌદાર્ય સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર મહા + ઔદાર્ય = મહૌદાર્ય સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લખવું લાખ હિસાબ લડવું લખવું લાખ હિસાબ લડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાકુચૂકુ' શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે ? વા ચારે અક્ષર પર કુ, કુ ચૂ વા ચારે અક્ષર પર કુ, કુ ચૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉછંગ' નો સાચો પર્યાય લખો. મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો પથરો ભાલ દલાલી કલેડુ પથરો ભાલ દલાલી કલેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP