સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.
દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મેકલેલેન્ડ અભિગમમાં ___ નો સમાવેશ થાય છે.

સિદ્ધિ માટેની જરૂરિયાત
આપેલ તમામ
જોડાણ માટેની જરૂરિયાત
સત્તા માટેની જરૂરિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.
ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400
ધંધાની કુલ મિલકત ₹ 11,20,000
ધંધાના કુલ દેવાં ₹ 6,40,000
અપેક્ષિત વળતરનો દર 6%

₹ 1,05,600
₹ 6,40,000
₹ 2,88,000
₹ 1,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP