ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સંબંધવાચક સ્થળવાચક કરણવાચક અધિકરણવાચક સંબંધવાચક સ્થળવાચક કરણવાચક અધિકરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. ધુમ્મસ વાદળ વરસાદ આકાશ ધુમ્મસ વાદળ વરસાદ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. કરિયાણું શાકભાજી ઉકરડો સામાન કરિયાણું શાકભાજી ઉકરડો સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ? ત્રણ ચાર બે છ ત્રણ ચાર બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જે પોષતું, તે મારતું શું એ નથી ક્રમ કુદરતી' પંક્તિનો છંદ ઓળખાવો. હરિગીત ઝૂલણાં સવૈયા દોહરો હરિગીત ઝૂલણાં સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP