સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹100 ના એવા શેરદીઠ ₹ 125 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવા પાત્ર બાયંધરી કમિશન ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિ અનુસાર વ્યાજની રકમ ખાતે ઉધારવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ તથા મિલકતોના વેચાણમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે.