સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નકારાયેલી લેણીહૂંડીની અસર :

ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે.
ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે.
દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે.
ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૈવિક મિલકતો કયા હિસાબી ધોરણ સંબંધિત છે ?

હિસાબી ધોરણ - 1
હિસાબી ધોરણ - 41
હિસાબી ધોરણ - 21
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?

₹ 1,20,000
₹ 1,50,000
₹ 1,00,000
₹ 80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની જામીનગીરીની મૂળકિંમત જે પ્રમાણપત્ર પર છાપી હોય તેને ___ કિંમત કહે છે.

દાર્શનિક કિંમત
આપેલ પૈકી એક પણ નહીં
બજાર કિંમત
મૂડી કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP