સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં સમીકરણો પૈકી કયું સમીકરણ ખરું નથી ?

શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર
આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર
વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક
ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે

ગુરુત્તમ જથ્થો
લઘુતમ જથ્થો
સરેરાશ જથ્થો
આર્થિક વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે.

આરોગ્યરક્ષણ પરિબળો
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પ્રોત્સાહક પરિબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં 1,000 એકમના ઉત્પાદનની પ્રાથમિક પડતર ₹ 2,50,000 છે. રૂપાંતર પડતર ₹ 4,00,000 છે. કુલ કારખાના પડતર ₹ 5,00,000 છે તો તેનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ

₹ 2,50,000
₹ 2,00,000
₹ 1,50,000
₹ 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP