સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ?

હિસાબી ધોરણ - 8
હિસાબી ધોરણ - 1
હિસાબી ધોરણ - 14
હિસાબી ધોરણ -3 (નવું Ind As-7)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ?

મૂડી અનામત
ગુપ્ત અનામત
સિકિંગ ફંડ
સામાન્ય અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કોઈ વિગત નાણાંકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી ?

રોકાણ વેચાણનો નફો
મૂડી પર વ્યાજ
કારખાનાનું ધારી લીધેલું ભાડું
દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP