સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ?

શરૂઆતની મૂડી શોધવા
નફો નુકસાન શોધવા
રોકડ સિલક શોધવા
મિલકતો શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
“ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ?

ખોટું છે
યથાર્થ છે.
કંઈ કહી શકાય નહિ
અતિશયોક્તિ કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ હિસાબી સંકલ્પનામાં ધંધાના માલિકને તેની મૂડીમાં વધારો કરનાર દેણદાર તરીકે જોવામાં આવે છે ?

નાણાંકીય માપની સંકલ્પના
વ્યવહારીતાની સંકલ્પના
બેવડી અસરની સંકલ્પના
ધંધાકીય એકમની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવાતી નથી?

અર્ધ તૈયાર માલનો સ્ટોક
પગાર
માલસામાનના ભંગારની ઊપજ
સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP