સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.