સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની નિયમન માટે સૌથી પ્રથમ કાયદો કયો બન્યો ?

જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844
SEBI કાયદો, 1992
કંપની બિલ, 1956
કંપની કાયદો, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો.

આપેલ બંને
તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ?
તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ?
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

અધિક નફો
મૂડીકૃત નફો
ભારિત સરેરાશ નફો
સાદો સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP