ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
કર્ણદેવ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
રૂદ્રદમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.
2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.
3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા.
ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3
માત્ર 3
માત્ર 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?

જુનાગઢ
પાલનપુર
બાલાસિનોર
નવાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ?

વાયુ પુરાણ
વરાહ પુરાણ
પદ્મ પુરાણ
વિષ્ણુ પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
સિદ્ધરાજ જયસિંહે
વિમલમંત્રીએ
મીનળ દેવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP