સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાદારની અરજી મંજૂર થયા બાદ નાદારીના હિસાબ તરીકે, નીચે પૈકી શું-શું તૈયાર કરવું પડે છે ?

માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું
છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું
સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું
છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી ___ વર્ષ સુધી તે ઓડિટર તરીકે કામ કરી શકતો નથી.

10 વર્ષ
5 વર્ષ
20 વર્ષ
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિશ્વની સૌ પ્રથમ કંપની કઈ હતી.

1660, ઇન્ડિયા ઇસ્ટ કંપની
1860, ઇન્ડિયા ઈસ્ટ કંપની
1660, ઈસ્ટ ઇન્ડિયા કંપની
1860, ઈસ્ટ ઇન્ડિયા કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ ની ફિલસૂફી પર આધારિત છે.

હકારાત્મક, અંશતઃ હકારાત્મક
હકારાત્મક, નકારાત્મક
આપેલ પૈકી એક પણ નહીં
નકારાત્મક, હકારાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP