સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ રોકાયેલી મૂડી × અપેક્ષિત વળતરનો દર = ___ ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે.