સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ભાગીદારી પેઢીની નાદારીનો મુદ્દો હોય ત્યારે, ભાગીદારનું પોતાનું તૂટ ખાતું જે 'અંગત તૂટ' બતાવે તે ___ ચોપડે ન આવે.

પેટીની મૂડી માટે
બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે
પેઢીના
એ ભાગીદારીનાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___

એક પણ નહીં
પ્રીમિયમમાં ઉમેરાશે
દાવાની રકમમાં ઉમેરાશે
મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષોવર્ષ નફાની રકમમાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડી ગણતાં ___ નફો ધ્યાનમાં લેવાશે.

મૂડીકૃત નફો
અધિક નફો
સાદો સરેરાશ નફો
ભારિત સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

લાંબાગાળાનાં રોકાણો
કાયમી ધંધાકીય રોકાણો
ચાલુ મિલકત સ્વરૂપનાં
સ્થિર આવકનાં રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP