સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ?

બાંયધરી દલાલો ખાતે
બેંક ખાતે
શેર ડિબેંચર ખાતે
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ?

રોકડ, લેણદાર, લોન
મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો
રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા
રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?

₹ 250
₹ 750
₹ 1000
₹ 500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે.

નફા અને જોખમ
માંગ પુરવઠાની
માલિકી અને દેવાંની
મિલકતો અને દેવાંની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP