સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ?

₹ 15,000
₹ 25,000
₹ 80,000
₹ 40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડને કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ?

નાણાંકીય પ્રવૃત્તિ
રોકાણની પ્રવૃત્તિ
કામગીરીની પ્રવૃત્તિ
બિનરોકડ વ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
માલ આવક પત્રક
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો.

1.67
1
1.33
1.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP