Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 1296, 216, 36, 6, ? 0(Zero) 1 4 3 0(Zero) 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ? હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા વૃધ્ધ × ઘરડો ઉતરાણ x ચઢાણ હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા વૃધ્ધ × ઘરડો ઉતરાણ x ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? વલસાડ ડાંગ જામનગર સુરેન્દ્રનગર વલસાડ ડાંગ જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? 5 7 4 6 5 7 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? લોકનૃત્ય અભિનય સંગીત ફોટોગ્રાફી લોકનૃત્ય અભિનય સંગીત ફોટોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP