કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? વ્હોટસએપ IBM માઈક્રોસોફ્ટ એમેઝોન વ્હોટસએપ IBM માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? મ્યાનમાર સિંગાપુર ક્યુબા ચીન મ્યાનમાર સિંગાપુર ક્યુબા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફોર્બ્સની વિશ્વની સર્વશ્રેષ્ઠ બેંકોની 2021ની યાદી અનુસાર, વિશ્વની નંબર 1 બેંક કઈ છે ? બેંક ઓફ અમેરિકા DBS બેંક સિટી બેન્ક SBI બેંક ઓફ અમેરિકા DBS બેંક સિટી બેન્ક SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'સીડ મિનિકટ પ્રોગ્રામ' શરૂ કર્યો ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT રોપર IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર IIT રોપર IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? ચીન ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP