સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુન: વીમો આપનાર કંપની માટે આપેલા પુન: વીમા પ્રીમિયમ ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોઈ પણ રોકાણને ત્યારે જ રોકાણ સમકક્ષ ગણી શકાય જ્યારે તે સંપાદનની તારીખથી ___ મહિના અંદર રોકડમાં પરિવર્તન થતું હોય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના સમાવેશ વખતે તેને ખરીદનાર કંપનીએ રોકડ ઉપરાંત ઈ.શેર 16,000 દરેક ₹ 100 નો 10% પ્રીમિયમે આપેલ. જો વેચનાર કંપનીની ચોખ્ખી મિલકત ₹ 2,00,000 ખરીદ કિંમત તરીકે હોય તો બાકીની રકમ (રોકડ) કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.