સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ?
સામાન્ય જ્ઞાન (GK)
મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?
સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?