ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 144 169 156 312 144 169 156 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ? 5 લીટર 3 લીટર 4 લીટર 6 લીટર 5 લીટર 3 લીટર 4 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 2700 7000 3500 3000 2700 7000 3500 3000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સ૨વાળો 45 છે. તો તેમનો ગુણોત્ત૨ 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 28, 32 35, 40 21, 24 14, 16 28, 32 35, 40 21, 24 14, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે, ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 60 120 720 180 60 120 720 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો. 20 12 8 24 20 12 8 24 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4/M = M/36 M² = 36 × 4 M = 6×2 = 12