છંદ
પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ?
છંદ
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ- પંક્તિમાં કયો છંદ છે તે લખો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય.
છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?
છંદ
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?
છંદ
હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે ?