GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ?

243 K (3)
243 K (2)
243 D (2) (3)
243 D (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

માત્ર 3
1 અને 2
1, 2 અને 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

11 (5)
11 (1)
11 (3)
11 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’

જાતિવાચક
વ્યક્તિવાચક
ભાવવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP