GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત ___ ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ (Conference of Parties of the Convention on the Conservation of Migratory Species of Wild Animals) (CMS COP 13) ની યજમાની કરવાનું છે.

ગાંધીનગર
કચ્છ
નવી દિલ્હી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વી-2 (Prithvi-2) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતે સ્વદેશી રીતે વિકસાવેલ પરમાણુ સક્ષમ પૃથ્વી- 2 જમીનથી જમીન મિસાઈલનું સફળ રાત્રિ અજમાયશ (ટ્રાયલ) કર્યું છે.
ii. મિસાઈલ 850 કિમીની પ્રહાર પહોંચમર્યાદા સાથે 1500-2000 કિલોગ્રામ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે.
iii. મિસાઈલ પ્રવાહી પ્રોપલ્શન (liquid propulsion) ટ્વી્ન એન્જીન (twin engine) દ્વારા સંચાલિત છે. તે આધુનિક અંતર્ગત માર્ગદર્શક પ્રણાલીનો (advanced inertial guidance system) ઉપયોગ કરે છે.

ફક્ત i અને iii
ફક્ત ii
i, ii અને iii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો.
કર્તા
a. મનુભાઈ પંચોળી
b. પન્નાલાલ પટેલ
c. ઈશ્વર પેટલીકર
d. ચુનીલાલ મડિયા
કૃતિ
i. ઋણાનુબંધ
ii. મીણ માટીના માનવી
iii. ઝેર તો પીધાં છે જાણી જાણી
iv. વ્યાજનો વારસ

a-ii, b-iii, c-i, d-iv
a-ii, b-iii, c-iv, d-i
a-iii, b-ii, c-iv, d-i
a-iii, b-ii, c-i, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

90%
95%
99%
100%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP