કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? ચેન્નાઈ ઈન્દોર મુંબઈ કોલકતા ચેન્નાઈ ઈન્દોર મુંબઈ કોલકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ મેળવવાની દૃષ્ટિએ ક્યો દેશ પ્રથમ ક્રમે રહ્યો ? બ્રિટન અમેરિકા જાપાન ચીન બ્રિટન અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહ પરેડમાં ભારતે કેટલામાં ક્રમે સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો ? 25માં 22માં 23માં 21માં 25માં 22માં 23માં 21માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? મહેસાણા કચ્છ ભાવનગર અમદાવાદ મહેસાણા કચ્છ ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ દિલ્હી બેંગલુરુ નોઈડા ભોપાલ દિલ્હી બેંગલુરુ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP