કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો ? ઓડિશા આંધ્ર પ્રદેશ બિહાર ગુજરાત ઓડિશા આંધ્ર પ્રદેશ બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ પ્રમુખ ડિલ્મા વાના રુસેફને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ? ઈજિપ્ત બ્રાઝિલ રશિયા દ.આફ્રિકા ઈજિપ્ત બ્રાઝિલ રશિયા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર હરિયાણા તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર હરિયાણા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ સરકારી મધર મિલ્ક બેંક ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ કેરળ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હરિયાણાના ક્યા શહેરમાં 'ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ' માટેનું ભારતનું પ્રથન નેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઉદ્ઘાટન કરાયું ? કરનાલ પાણીપત સોનીપત ગુરુગ્રામ કરનાલ પાણીપત સોનીપત ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વંદે ભારત ટ્રેનનું સંચાલન કરીને એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બનશે ? પ્રતિ મિશ્રા કિરણ યાદવ શીખા મલ્હોત્રા સુરેખા યાદવ પ્રતિ મિશ્રા કિરણ યાદવ શીખા મલ્હોત્રા સુરેખા યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP