સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબ, પ્રમાણિત સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ નહીં કરનાર કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર પ્રમાણિત છે તેથી ઓછા સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ કરનારા કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર સૂચવવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક એક પ્રકાશનને વેચવામાં આવ્યા. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતાં. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?