સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં બે કે તેથી વધુ કંપનીઓમાંથી કોઈ એક કંપની ચાલુ રાખવામાં આવે અને બાકીની કંપનીઓનું વિસર્જન કરી જોડાણનો માર્ગ અપનાવવામાં આવે છે ? બાહ્ય પુનઃરચના સંયોજન આંતરિક પુનઃરચના સમાવેશ બાહ્ય પુનઃરચના સંયોજન આંતરિક પુનઃરચના સમાવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોત્સાહનનું લક્ષણ ___ છે. આપેલ તમામ જરૂરિયાત આધારિત પુરસ્કાર આંતરિક ઈચ્છાશક્તિ આપેલ તમામ જરૂરિયાત આધારિત પુરસ્કાર આંતરિક ઈચ્છાશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વ્યાજ કરવેરા પહેલાંનો નફો ₹ 30,000, વ્યાજ ₹ 6,000 છે તો વ્યાજ આવરણ ગુણોત્તર કેટલો ? 8 7 9 6 8 7 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જોઈન્ટ સ્ટોક કંપનીનું ઑડિટ કોણ કરી શકે ? ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રજિસ્ટાર ઓફ કંપની જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. મધ્યસ્થ સરકારના અધિકારીઓ ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રજિસ્ટાર ઓફ કંપની જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય. મધ્યસ્થ સરકારના અધિકારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ? ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી. ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે. મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે. મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચક્રવૃદ્ધિ વ્યાજ નીચે પૈકીની કઈ રકમ પર ગણાય છે ? મુદ્દલ રકમ + વ્યાજ વ્યાજની રકમ હપતાની રકમ મુદ્દલકિંમત મુદ્દલ રકમ + વ્યાજ વ્યાજની રકમ હપતાની રકમ મુદ્દલકિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP