સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ?