સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતોની ચકાસણીની બાબતમાં નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ?

ધંધાની મિલકતો પર કોઈ બોજ છે કે નહિ તે જોવાની જરૂર નથી.
મિલક્તો ખરેખર અસ્તિત્વમાં છે.
મિલકતોનું યોગ્ય રીતે જ મૂલ્યાંકન થયું છે.
ધંધા માટે જ મિલક્ત પ્રાપ્ત કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુનર્વીમાની ___

કોઈ શક્યતા રહેતી નથી.
આપેલ માંથી કોઈપણ નહીં
શક્યતા છે.
કંપની પર નિર્ભર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કોઈ વિગત નાણાંકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી ?

દાન
કારખાનાનું ધારી લીધેલું ભાડું
મૂડી પર વ્યાજ
રોકાણ વેચાણનો નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.

1.5
2
1.25
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP