સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયા લેણદારો 'બિનસલામત' ગણાય છે ?

ચૂકવવાના બાકી ખર્ચા
કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ
કર્મચારીઓની ગ્રેજ્યુઈટી
સ્થાનિક સરકારના બાકી કરવેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાયમી મિલકતો પ્રાપ્ત કરવા લાંબાગાળાનાં ઋણ તેમજ ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાનાં ઋણ નાણાંકીય સાધનો એ રીતે પસંદ કરવાં કે જેથી ઋણ ચુકવણી સમયગાળો જે તે મિલકતનાં ઉપયોગી આયુષ્ય જેટલો હોય, આ બાબત ધ્યાનમાં લેવાનું જે અભિગમમાં દર્શાવવા છે તે ___ અભિગમ.

આક્રમક
જોખમ
હેજિંગ
રૂઢિચુસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે.

આપેલ તમામ
હિસાબી ભૂલ
નોંધપાત્ર વિસર ચૂક
નોંધપાત્ર ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP