સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે.

શેર હોલ્ડરોનું વળતર
ઇક્વિટી પરનો વેપાર
ડિબેંચર હોલ્ડરોનું વળતર
શેરદીઠ કમાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય :

નામાનો ઉદ્દેશ્ય છે
નામાની જરૂરિયાત છે
નામાનો લાભ છે
નામાની મર્યાદા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?

₹ 4,64,700
₹ 1,14,000
₹ 4,40,000
₹ 64,700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ?

વિદેશ નીતિ
કરવેરાનું માળખું
ધંધાનું કદ
વ્યાજનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP