કમ્પ્યુટર (Computer) પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + G CTRL + P CTRL + Z CTRL + H CTRL + G CTRL + P CTRL + Z CTRL + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડર આપે ત્યારે તે ક્યાં સેવ થાય છે ? ક્લિપબોર્ડ ડેસ્કટોપ મધરબોર્ડ ક્લિપ આર્ટ ક્લિપબોર્ડ ડેસ્કટોપ મધરબોર્ડ ક્લિપ આર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ ? 100 મીટર 1000 મીટર 10 મીટર 10000 મીટર 100 મીટર 1000 મીટર 10 મીટર 10000 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) Excel વર્કશીટમાં જે બે લખાણની સરખામણી કરવી હોય તો શાનો ઉપયોગ કરશો ? MATCH() ROUND() EXACT() FIND() MATCH() ROUND() EXACT() FIND() ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એક કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે ? યુટીપી માઇક્રોવેવ ફાઇબર મલ્ટિપ્લેક્ષર યુટીપી માઇક્રોવેવ ફાઇબર મલ્ટિપ્લેક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કર્સરની જમણીબાજુનો અક્ષર ડિલીટ કરવા નીચેનામાંથી કઈ કી નો ઉપયોગ કરશો ? Delete Back Space Tab Right Arrow Delete Back Space Tab Right Arrow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP