સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ?

તેની પર લોન હોય તો જ ગણાય.
ગણાય
ન ગણાય
એકપણ જવાબ નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત.
કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત
નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત
હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.

અતિરિક્ત ઉપાડ
આપેલ પૈકી એક પણ નહીં
લોન
અંડરરાઇટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP