ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

સર ટી. માધવરાવ
મનુભાઈ મહેતા
દાદાભાઈ નવરોજી
દિવાનજી રણછોડજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ?

અવાજ અને ચિનગારી-અમદાવાદ
સહિયર-વડોદરા
અસ્તિત્ત્વ-નવસારી
ઉદ્ગાર-સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ?

જલાલુદ્દીન ખિલજી
બખ્તિયાર ખિલજી
ખુશરો શાહ
અલાઉદ્દીન ખિલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

હસ્તગિરિ
પાલિતાણા
તારંગા
ભદ્રેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP