સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર રોકડની આવક તરીકે દર્શાવવામાં આવતો નથી ?

લોનની ચુકવણી કરી તેના
નવા શેર બહાર પાડ્યા
બેંક પાસેથી લોન લીધી તેના
વ્યાજ અને ડિવિડંડની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ, 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?

775
925
900
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંના સમય મૂલ્યને મહત્વ ___ અભિગમમાં આપવામાં આવે છે.

સંપત્તિનું મહત્તમીકરણ
આવક
ખર્ચ
નફાનું મહત્તમીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે.

આક્રમક
જોખમી નિર્ણયો
રૂઢિચુસ્ત
ઇષ્ટતમપણાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP