સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

સ્થિર આવકનાં રોકાણો
ચાલુ મિલકત સ્વરૂપનાં
કાયમી ધંધાકીય રોકાણો
લાંબાગાળાનાં રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

મિલકતની પડતર
બજાર કિંમતમાં ઘટાડો કે વધારો
સામાન્ય વપરાશ
બિનઉપયોગી થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં હાથ પર રોકડ તેમજ મંગાવવામાં આવેલી થાપણોનો સમાવેશ થાય છે.

રોકડ
રોકડ સમકક્ષ
કામગીરી પ્રવૃતિઓ
રોકડ પ્રવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
“ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ?

અતિશયોક્તિ કહેવાય
કંઈ કહી શકાય નહિ
યથાર્થ છે.
ખોટું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે ?

ઓડિટ નોંધ
પ્રાયોગિક તપાસ
સામાન્ય તપાસ
ઓડિટ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP