ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ચૌલાદેવી ઉદયમતી દેવળદેવી મીનળદેવી ચૌલાદેવી ઉદયમતી દેવળદેવી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો. 1. બોરસદ સત્યાગ્રહ 2. ખેડા સત્યાગ્રહ3. ધરાસણા સત્યાગ્રહ 4. બારડોલી સત્યાગ્રહ 2,1,4,3 2,3,4,1 4,1,3,2 3,4,2,1 2,1,4,3 2,3,4,1 4,1,3,2 3,4,2,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP