ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખતસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખતસિંહજી ભાવસિંહજી- I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? ઉપરિક દ્રાંગકિ મહત્તર આયુક્ત ઉપરિક દ્રાંગકિ મહત્તર આયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? સિદ્ધપુર ખંભાત ભૂજ વડનગર સિદ્ધપુર ખંભાત ભૂજ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરિસ્ટર જીવનલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,4,2 1,3,2,4 1,4,2,3 1,2,4,3 1,3,4,2 1,3,2,4 1,4,2,3 1,2,4,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ? રાંપા બળવો સંથાલ બળવો મુંડા બળવો ખોંડ બળવો રાંપા બળવો સંથાલ બળવો મુંડા બળવો ખોંડ બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP